News of Tuesday, 21st April 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના મવડી કણકોટ રોડ પર ટ્રક બન્યો બેફામ, અનેક વાહનોને લીધા હડફેટે, ટ્રક ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળે છે, લોકોના ભારે ટોળા એકઠ્ઠા થયા : જુઓ વિડીયો

અકિલા ન્યૂઝ : રાજકોટના મવડી કણકોટ રોડ પર ટ્રક બન્યો બેફામ, અનેક વાહનોને લીધા હડફેટે, ટ્રક ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળે છે, લોકોના ભારે ટોળા એકઠ્ઠા થયા.
(11:21 PM IST)










