<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

અકિલા ન્યૂઝ : રાજકોટના કાલાવડ રોડ પર ટ્રાફિક પોલીસે લાઈન બોયને રોકતા લાઈનબોયે કહ્યું હતું પટ્ટા ઉતરાવી દઈશ જે વીડિયો સોસીયલ મીડિયામાં ભારે વાયરલ થયા બાદ રાજકોટ માલવીયા નગર પોલીસે લાઈનબોય યુવકને કાયદાનું ભાન કરાવ્યું હતું. : જુઓ વિડીયો

(5:55 PM IST)