તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 17th June 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ ગ્રામ્ય પોલીસ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,મનોવિજ્ઞાન વિભાગના સંયુક્ત ઉપક્રમે આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિઓને માનસિક સહાય, કાઉન્સેલિંગ તથા ભવિષ્યમાં હકારાત્મક જીવનદિશા આપવા માટે વિશેષ કાઉન્સેલિંગ “પ્રેરણા નવા જીવનની” કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો, રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયના હસ્તે શરૂઆત કરાઈ. : જુઓ વિડિયો

(3:38 PM IST)










