તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમનો સપાટો, ભાણવડ જઈ રહેલ રૂપિયા ૧.૨૮ કરોડનો વિદેશ દારૂ બોટલ નંગ ૧૦,૭૪૦ ચોટીલા પાસેથી ઝડપી લેવાયો, ડ્રાઈવરને ઝડપી લેવાયો. : જુઓ વિડિયો

(2:26 PM IST)










