તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 24th September 2026
અકિલા ન્યૂઝ : સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિધાનસભા-૭૦ (દક્ષિણ) વિસ્તાર બારમાં તબક્કાનો “સેવા સેતુ શહેરી” કાર્યક્રમ યોજાયો, વિવિધ સરકારી સેવાઓના લાભ માટે જુદીજુદી સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તેવા હેતુ થી એક જ સ્થળેથી આ સેવાઓ મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. : જુઓ વિડીયો

(1:19 PM IST)










