News of Thursday, 26th November 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ સરકારી હોસ્પિટલની બેજવાબદારી પૂર્વક બેદરકારી, દર્દીના પુત્ર સંજય બારોટે કહ્યું, મારા પિતાજીને પેટમાં ગાંઠ હતી જેનું ઓપરેશન કરવા માટે અમે અહીંયા આવ્યા હતા, ઓપરેશન પહેલા તેમને હાથમાં બાટલો ચડાવવા માટે જે વેન ચડાવવાની હોય તે ચડાવી શક્યા નહોતા, 10 થી 15 વખત હાથમાં વેન ચડાવવા માટેની ટ્રાય કરી ન ચડતા અંતે છાતીના ભાગમાં તાર ઘૂસાડ્યો, જો કે તાર બહાર કાઢતી વખતે ગૂંચવાઈ જતા તે બહાર નીકળી શક્યો નહીં, હવે તાર છાતીના ભાગમા સલવાઈ ગયો છે અને હવે એ લોકો અહીંથી જવાનું કહે છે. : જુઓ વિડીયો

(5:56 PM IST)










