News of Tuesday, 6th October 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ શહેર કોંગ્રેસ નો કકળાટ ચરમસીમાએ પહોંચ્યો, શહેર કોંગ્રેસ પ્રમુખની કોલેજની વિગતો માંગતી RTI કરવામાં આવી,કોંગ્રેસ માંથી સસ્પેન્ડ કરવામાં આવેલ વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી RTI, કોંગ્રેસ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાની કોલેજ માહિતી માંગતી RTI કરવામાં આવી, શિક્ષણ સમિતિ ઉમેદવારીને લઈ શરૂ થયેલ વિવાદ કોંગ્રેસ માં આગામી સમયમાં મોટું સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં. : જુઓ વિડીયો

(1:41 PM IST)










