તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદી જાપટુ, સવારે ગોંડલ સહિત વિસ્તારોમાં પડ્યો હતો વરસાદ, રાજકોટમાં ભારે બફારા બાદ સીઝનનું પહેલું ઝાપટું પડતા ઠંડક પ્રસરી છે, જુઓ લીમડા ચોક વિસ્તારથી લાઇવ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો

(4:45 PM IST)










