<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

અકિલા ન્યુઝ : પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા બાળ સંગમ 2026 કાર્યક્રમ યોજાયો, વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી રાજકોટ શહેરની ઝૂંપડપટ્ટી વિસ્તારનાં બાળકોને ફનવર્લ્ડની મોજ કરાવી, બાળકોને સ્વ. પુજીતના જન્મ દિવસ નિમિત્તે 8મી ઓક્ટોબરના રોજ મોજ કરાવી, “કિલ્લોલ” કરતું બાળપણ મળી રહે તેવા શુભ હેતુ સાથે બાળસંગમ કાર્યકમ યોજવામાં આવ્યો હતો. : જુઓ વિડીયો

(11:05 AM IST)