તા. ૧૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૧ બુધવાર
News of Wednesday, 7th October 2026
અકિલા ન્યૂઝ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ, ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ભવ્ય ઉજવણી કરાઈ, રાજકોટમાં વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરાયું હતું જેમાં શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા તથા સેવા જ્યોતિ યાત્રાનું આયોજનમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પરષોત્તમભાઈ રૂપાલા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. : જુઓ વિડીયો

(2:07 PM IST)










