<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

અકિલા ન્યુઝ : નવરાત્રીના પાવન પર્વની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે રાજકોટની સુપ્રસિદ્ધ 'અંબાજી કડવા પ્લોટ ગરબી મંડળ' દ્વારા છેલ્લા ૪૩ વર્ષથી પ્રાચીન ગરબાની ઉત્કૃષ્ટ પરંપરાને જાળવી રાખવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં બાળાઓ પરંપરાગત રાસ-ગરબાની પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે. આ ગરબી મંડળમાં નવરાત્રી દરમિયાન રજૂ થતા કડતાલ રાસ, ગાગર રાસ (પૂજન રાસ), ટિપ્પણી રાસ અને મંજીરા રાસ જેવા પ્રાચીન રાસ નિહાળવા માટે દર વર્ષે ભક્તોનું વિશાળ જનમેદની ઉમટી પડે છે, જુઓ લાઈવ દ્રશ્યો અકિલા ડિજિટલ સાથે (કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા)

અકિલા ન્યુઝ : નવરાત્રીના પાવન પર્વની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે રાજકોટની સુપ્રસિદ્ધ 'અંબાજી કડવા પ્લોટ ગરબી મંડળ' દ્વારા છેલ્લા ૪૩ વર્ષથી પ્રાચીન ગરબાની ઉત્કૃષ્ટ પરંપરાને જાળવી રાખવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં બાળાઓ પરંપરાગત રાસ-ગરબાની પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે. આ ગરબી મંડળમાં નવરાત્રી દરમિયાન રજૂ થતા કડતાલ રાસ, ગાગર રાસ (પૂજન રાસ), ટિપ્પણી રાસ અને મંજીરા રાસ જેવા પ્રાચીન રાસ નિહાળવા માટે દર વર્ષે ભક્તોનું વિશાળ જનમેદની ઉમટી પડે છે, જુઓ લાઈવ દ્રશ્યો અકિલા ડિજિટલ સાથે.

કેમેરામેન : સંદીપ બગથરીયા

રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(10:44 PM IST)