News of Wednesday, 25th November 2026
*અકિલા ન્યૂઝ* : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર ડિમોલેશન મુદ્દે ચાલતા વિવાદનો આજે અંત આવ્યો, આ મામલે તપાસ કમિટીના રિપોર્ટ બાદ સાંસ્કૃતિક વિભાગના અધિકારી કૌશિક ઉનાવાને કરેલ સસ્પેન્ડની કામગીરી બાદ સસ્પેન્ડ અધિકારી કૌશિક ઉનાવા દ્વારા આપ્યું નિવેદન. : જુઓ વિડીયો

(8:06 PM IST)










