તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
અકિલા ન્યૂઝ : ગુરુપૂર્ણિમાના પાવન દિવસે રાજકોટના રણછોડદાસજી બાપુ આશ્રમ ખાતે આજે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી જ ભક્તોનું ધોડાપુર,આજે આશ્રમ ખાતે ગુરુપૂજન મંગળા આરતી ધ્વજારોહણ અને મહાપ્રસાદ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. : જુઓ વિડિયો

(1:56 PM IST)










