તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
અકિલા ન્યૂઝ : રાજકોટમાં ગેરકાયદેસર હથિયારોનું વેચાણ કરતી 'વેપન કાર્ટેલ'ના વધુ બે શખ્સો ઝડપાયા, રાજકોટ PCBએ દેશી બનાવટની 3 પિસ્ટલ તથા 2 જીવતા કાર્ટીસ સાથે આરીફ પઠાણ અને જયપાલ ડેડાણિયાને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી : જુઓ વિડિયો

(2:28 PM IST)










