તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
*અકિલા ન્યૂઝ* : રાજકોટના માધાપર ચોકડી પાસે મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં લાગી આગ,ફાયર ટીમ ઘટના સ્થળે પોંહચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા, આગમાં મંડપ ડેકોરેશનનો માલ સામાન બળીને ખાક. : જુઓ વિડીયો

(10:30 PM IST)










