<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

અકિલા ન્યુઝ : રાજકોટના કોઠારિયા નાકા મામા સાહેબ ગરબી મંડળ દ્વારા નવરાત્રીની તૈયારીઓ ને લઈ બાળાઓ કરી રહી છે પ્રેકટીશ, વર્ષમાં નવરાત્રી દરમિયાન માત્ર એકજ દિવસ યોજાતો મામા સાહેબનો રાસ જોવા ભક્તિ આ ગરબીમાં ઉમટી પડે છે, આ વર્ષે ભક્તોને મામા સાહેબનો ભવ્ય રાસ નવરાત્રીના પાંચમા ના નોરતો જોવા મળશે, મહાકાળી રાસ ત્રીજા અને સાતમા નોરતે જ્યારે ચોથા નોરતે ચંડમુંડ રાસ જોવા મળશી જુઓ નવરાત્રીની પ્રેકટીશનો અદ્ભુત તલવાર રાસ (કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા)

અકિલા ન્યુઝ : રાજકોટના કોઠારિયા નાકા મામા સાહેબ ગરબી મંડળ દ્વારા નવરાત્રીની તૈયારીઓ ને લઈ બાળાઓ કરી રહી છે પ્રેકટીશ, વર્ષમાં નવરાત્રી દરમિયાન માત્ર એકજ દિવસ યોજાતો મામા સાહેબનો રાસ જોવા ભક્તિ આ ગરબીમાં ઉમટી પડે છે, આ વર્ષે ભક્તોને મામા સાહેબનો ભવ્ય રાસ નવરાત્રીના પાંચમા ના નોરતો જોવા મળશે, મહાકાળી રાસ ત્રીજા અને સાતમા નોરતે જ્યારે ચોથા નોરતે ચંડમુંડ રાસ જોવા મળશી જુઓ નવરાત્રીની પ્રેકટીશનો અદ્ભુત તલવાર રાસ.

કેમેરામેન : સંદીપ બગથરીયા

રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(9:33 PM IST)