<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

અકિલા ન્યૂઝ : ખોડલધામ શતાબ્દી મહોત્સવના આમંત્રણ માટે માં ખોડલ ના રથનું રાજકોટથી પ્રસ્થાન, ગુજરાતના અલગ અલગ ૩૫૦૦ થી વધારે ગામડાઓમાં ફરી શતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપશે, નરેશભાઈ પટેલે આપી માહિતી. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નીલેશ શીશાંગીયા : જુઓ વિડિયો

(11:30 AM IST)