તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 30th September 2026
અકિલા ન્યૂઝ : નવરાત્રી મહોત્સવ શરૂ થવાને થોડા દિવસોની વાર છે ત્યારે રાજકોટની અનેક પ્રાચીન ગરબીની પ્રેકટીશ શરૂ થઈ ચૂકી છે ત્યારે રાજકોટના મવડી ચોકની પ્રખ્યાત બજરંગ ગરબી મંડળનો અદભૂત રાસ એટલે સળગતો ગરબો જેની પ્રેકટીશ બાળાઓ કરી રહી છે જુઓ પ્રેકટીશના લાઇવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શિશાંગીયા : જુઓ વિડીયો

(10:59 PM IST)










