News of Tuesday, 26th May 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના સંત કબીર રોડ પર આવેલ જય મહાવીર સેલ્સમના ચોથા માળે લાગી આગ, આગ લાગતા અંદર કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી, ફાયર ટીમ ઘટના સ્થળે, આગ પર કાબૂ મેળવાયો : જુઓ વિડીયો

અકિલા ન્યૂઝ : રાજકોટના સંત કબીર રોડ પર આવેલ જય મહાવીર સેલ્સમના ચોથા માળે લાગી આગ, આગ લાગતા અંદર કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી, ફાયર ટીમ ઘટના સ્થળે, આગ પર કાબૂ મેળવાયો.
(7:00 PM IST)










