તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
અકિલા ન્યૂઝ : શેરીમાં આવતા ફેરિયા પાસે જોઈ જોઈ શાકભાજી લઈ છીએ હવે આ પણ જોઈલો, રાજકોટમાં જો તમે ઓનલાઈન શાકભાજી મંગાવો છો તો ચેતી જજો, રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા બ્લિંકિટના સ્ટોરેજ માંથી પડતર શાકભાજી અને ફળોનો મોટો વાસી જથ્થો ઝડપી લીધો છે, બ્લિંકિટના સ્ટોરેજમાં 596 કિલો સડી ગયેલા શાકભાજી અને ફળોનો જથ્થો નાશ કરાયો છે સાથે આરોગ્ય વિભાગ દ્વારા બ્લિંકિટ કંપનીને રૂપિયા 10 હાજરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. : જુઓ વિડીયો

(10:46 AM IST)










