<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

અકિલા ન્યૂઝ : ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા રાજકોટમાં, રાજકોટ સિંહ દર્શન મામલે આપ્યું નિવેદન, આંતરરાષ્ટ્રીય માપદંડ છે તેને લઈને તે મુજબ આગળ વધવામાં આવી રહ્યું છે, આફ્રિકામાં જે સફારી ચાલે છે તેની સામે આપણા ગીરમાં સિંહની વસ્તી વધી છે, ગીર પંથકમાં ગેરકાયદે રિસોર્ટ મામલે કહ્યુંનિયમ મુજબ કાર્યવાહી થઈ રહી છે સાથે કર્ણાટકના સોશિયલ ઈન્ફ્લુએન્સર્સ સૌરાષ્ટ્ર પ્રવાસે છે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે બદલાવ આવ્યો છે તેના પર અમારી સાથે સંવાદ કર્યો હતો. : જુઓ વિડીયો

(11:50 AM IST)