તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
*અકિલા ન્યૂઝ* : ૧૦૦% થી પણ વધારે ટકાવારી લઈ લસણના વેપારી અને તેની પત્નીને મરવા મજબૂર કરનાર વ્યાજખોરોની પોલીસે અટકાયત કરી : રાજકોટના અટીકા ફાટક પાસે લસણના કારખાનામાં પતિ-પત્નીના આપઘાત મામલે એક મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી લીધા : દુનિયા માંથી બે જીંદગી છીનવી લેનાર આરોપીઓના ચહેરા પર કોઈ અફસોસ દેખાતો નથી! : જુઓ વિડીયો

(4:27 PM IST)










