News of Tuesday, 27th October 2026
અકિલા ન્યૂઝ : દિવાળી નજીક આવતાં રાજકોટમાં આગની ઘટનાઓ માં વધારો જોવા મળી રહ્યો છે, રાજકોટના મોરબી રોડ પર આવેલ દયાલ મિલમાં રાત્રે આગ લાગી હતી, ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા. : જુઓ વિડિઓ

.
(12:24 AM IST)










