તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 1st October 2026
અકિલા ન્યુઝ : રાજકોટની શિવ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીથી મૃત્યુ થયાનો પરિવારનો આક્ષેપ, 39વર્ષીય ઇલાબેન નેનાનું એનેસ્થેસિયા ના ઇન્જેક્શનના લીધે મૃત્યુ થયાનો પરિવારનો આક્ષેપ, એનેથેસિયાના ઇન્જેક્શન બાદ 5 જ મિનિટમાં દર્દી કોમામાં જતું રહ્યું, લિગામેન્ટનું ઓપરેશન કરાવવા માટે ઇલાબેન શિવ હોસ્પિટલમાં થયા હતા દાખલ, દર્દીની હાલત લથડી પડતા શિવ હોસ્પિટલના સ્ટાફે દર્દીને મેડિકેર હોસ્પિટલમાં કર્યા હતા ટ્રાન્સફર, મેડિકેર હોસ્પિટલે પરિવાર પાસેથી 8લાખથી વધુ રકમ વસૂલી દર્દીને મૃત જાહેર કર્યા હતા તો બીજી તરફ શિવ હોસ્પિટલના ડો. કૌશલ પટેલ નું નિવેદન સામે આવ્યું, લીગામેન્ટનું ઓપરેશન કરવા માટે ઇલાબેન શિવ હોસ્પિટલ આવ્યા હતા, એનેસ્થેસિયા આપ્યા બાદ દર્દીના 90% અંગો બંધ થયા હોવાનો ડોક્ટરનો પણ સ્વીકાર. : જુઓ વિડીયો

(1:15 PM IST)










