News of Monday, 1st June 2026
અકિલા ન્યૂઝ : રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટમાં દિવ્ય દરબાર પર સવાલ ઉઠાવનાર કાયદેઆઝમથી જાણીતા પુરુષોતમ પીપળીયા ને ધમકી મળી, ધમકી મળ્યા બાદ પુરૂષોત્તમ પીપળીયાએ ધમકી આપનારને આપ્યો જવાબ. : જુઓ વિડિયો

(1:58 PM IST)










