<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

અકિલા ન્યૂઝ : દર્દીના મૃત્યુ થયે પરિવારના આક્ષેપ બાદ વિવાદમાં આવેલી બાલાજી હોસ્પિટલના ડોક્ટર કવિતા લાધાણી આવ્યા મીડિયા સમક્ષ, 27 તારીખે દર્દી દાખલ થાય, 28 તારીખે ઓપરેશન કર્યું, 29 તારીખે છાતીમાં લોહીના ધબકારા વધતા ગયા, અમે પરિવારને કહ્યું હતું કે બીજા ડોકટર ની સલાહs લેવી પડશે, ફોન દ્વારા કોઈ ઓપરેશન કરવામાં આવ્યું નથી, ઓપરેશન પહેલા કોઈ જ હાર્ટની તકલીફ ન હતી, ઓલમ્પસ હોસ્પિટલમાં અમે બિલ નથી ભર્યું, ઓલમ્પસ હોસ્પિટલનું બિલ હજી પણ બાકી છે, અમને દર્દીના મૃત્યુ થી ખુબ દુઃખ છે, ડોક્ટર કવિતા લાધાણી બાલાજી હોસ્પિટલ. : જુઓ વિડિયો

(12:37 PM IST)