<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ મહાનગર પાલિકામાં જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસના કોર્પોરેટરો બેનરો સાથે પહોંચતા ઝપાઝપી થઈ, વિજિલિયન્સ ની ટીમ અને કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, બાદમાં જનરલ બોર્ડ શરૂ તો હતી. : જુઓ વિડિયો

(2:28 PM IST)