તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
અકિલા ન્યૂઝ : બોલાવી લે જેને બોલાવા હોઈ એને હો, રાજકોટ બ્લિંકિટ માં આરોગ્ય શાખા દ્વારા સડી ગયેલા શાકભાજી અને ફ્રુટનો નાશ કરી કાર્યવાહી કરતા બ્લિંકિટના વચેટિયાઓ મીડિયા કર્મચારી સાથે બાખડી પડ્યા હતા, બ્લિંકિટ આવા લોકોને રાખતા હશે? આરોગ્ય શાખાની બ્લિંકિટ પર કડક કાર્યવાહી. : જુઓ વિડીયો

(1:08 PM IST)










