તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Tuesday, 22nd September 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના કસ્તુરબા મેઈન રોડ સ્થિત ગજાનન ગ્રુપ દ્વારા અદભૂત ગણપતિ મહારાજની ભવ્ય આરતી લાઈવ,આ ગણપતિ મહારાજનું વિસર્જન નથી કરવામાં આવતું જુઓ બાપ્પાની આરતી, છેલ્લા ૨૮ વર્ષથી આ ભવ્ય આયોજન કરવામાં આવે છે, અહીંયા બાપ્પાની માનતા લોકો પૂર્ણ કરે છે, લાઈવ અકીલા સાથે-૨ : જુઓ વિડિયો

અકિલા ન્યૂઝ : રાજકોટના કસ્તુરબા મેઈન રોડ સ્થિત ગજાનન ગ્રુપ દ્વારા અદભૂત ગણપતિ મહારાજની ભવ્ય આરતી લાઈવ,આ ગણપતિ મહારાજનું વિસર્જન નથી કરવામાં આવતું જુઓ બાપ્પાની આરતી, છેલ્લા ૨૮ વર્ષથી આ ભવ્ય આયોજન કરવામાં આવે છે, અહીંયા બાપ્પાની માનતા લોકો પૂર્ણ કરે છે, લાઈવ અકીલા સાથે-૨
કેમેરામેન : સંદીપ બગથરીયા
રિપોર્ટ : નિલેશ શીશાંગીયા
(8:18 PM IST)










