<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ પોલીસને મોટી સફળતા, જૂનાગઢની આંગડિયા પેઢીમાં ધાડ પાડે એ પહેલાં યુપી, બિહાર, મુંબઈના પાંચ શખ્સોની ધરપકડ, રાજકોટ શહેર SOG સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શખ્સોને કુવાડવા પાસે ઝડપી લીધા, એકની શોધખોળ, એક્સયુવી કાર, પિસ્તોલ, છરી, ધોકા, એલ્યુમિનિયમ સ્ટીક, ડિસમિસ સહિત હથિયારો પોલીસે કબ્જે કર્યા, તપાસ શરૂ. : જુઓ વિડીયો

(3:34 PM IST)