તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 1st July 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ બેઠકનો મોટો નિર્ણય, જંગલેશ્વર ડીમોલેશન ખર્ચની દરખાસ્ત નામંજૂર કરાઈ, ટેન્ડર પ્રક્રિયા કરી ન હોવાથી નામંજૂર કરવામાં આવી છે, સ્ટેન્ડિંગમાં આવેલી દરખાસ્તમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, સમય નો અભાવ હોવાથી કોન્ટ્રાકટ કરવામાં આવેલો નથી, જંગલેશ્વરના ડીમોલેશન ખર્ચનો મામલો, 27 લાખ રૂપિયાનો ખર્ચ નામંજૂર કરવામાં આવ્યો છે, એટલે કોઈ પણ જાતના રૂપિયા ચુકવવામાં નહિ આવે મેયર નેહલ શુક્લા. : જુઓ વિડિયો

(2:37 PM IST)










