<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

અકિલા ન્યૂઝ : ​ભગવાન કૃષ્ણના પરમ ભક્ત બાળ ભક્ત ભાગવતજી અકિલાના આંગણે, બાળ ભક્ત ભાગવતજીની ઉંમર માત્ર સાત વર્ષ, સાત વર્ષના બાળ ભક્ત ભાગવત: નાની ઉંમરે ઈશ્વર પ્રત્યેનું અનોખું સમર્પણ, નાની ઉંમરમાં આધ્યાત્મિક સમજણ, પ્રભુ પ્રત્યેનો નિખાલસ ભાવ અને ભક્તિમય વાતાવરણમાં રમમાણ રહેવાની તેમની શૈલી સહુ કોઈનું ધ્યાન આકર્ષિત કરે છે. તેઓની વાણી અને વર્તનમાં જોવા મળતી સાદગી લોકોને આશ્ચર્યચકિત કરવાની સાથે એક નવી પ્રેરણા પણ પૂરી પાડે છે, જુઓ અકિલા ના આંગણે થી લાઈવ. કેમેરામેન : સંદીપ બગથરિયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડીયો

 


 

(12:59 PM IST)