તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Wednesday, 30th September 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના કાલાવડ રોડ જાડુસ હોટલ નજીક આવેલ સ્પામાં મારામારીના દ્રશ્યો, અજાણ્યા સખ્શો ધોકા લઈ સ્પામાં ઘસી આવ્યા, કાઠલો પકડી યુવકને બહાર કાઢી માર માર્યો, રોડ પર જોઈ રહેલા લોકોને ભાંડી ગાળો, ઘટના સીસીટીવીમાં કેદ. : જુઓ વિડીયો

(12:27 PM IST)










