તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
અકિલા ન્યૂઝ : રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના, મિત્રએ જ કરી મિત્રની હત્યા, ચા-પાણી પીવાના બહાને ઘરેથી બોલાવીને યુવક પર હુમલો કર્યાનો પરિવારનો દાવો, હુમલો કરી યુવકને ઘર પાસે ફેંકી ગયા હોવાનો પિતા રણજીતભાઈનો આક્ષેપ, "પાંચેય આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ પરિવાર, પોલીસે શરૂ કરી તપાસ : જુઓ વિડીયો

અકિલા ન્યૂઝ : રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના, મિત્રએ જ કરી મિત્રની હત્યા, ચા-પાણી પીવાના બહાને ઘરેથી બોલાવીને યુવક પર હુમલો કર્યાનો પરિવારનો દાવો, હુમલો કરી યુવકને ઘર પાસે ફેંકી ગયા હોવાનો પિતા રણજીતભાઈનો આક્ષેપ, "પાંચેય આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ પરિવાર, પોલીસે શરૂ કરી તપાસ.
(8:18 PM IST)










