તા. ૨૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૧ શુક્રવાર
News of Monday, 12th October 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના હનુમાન મઢી ચોકમાં થતી પ્રાચીન ગરબી એટલે મોમાઈ ગરબી મંડળ જે છેલ્લા ૪૦ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરે છે, નિહાળો બાળાઓ નો ભવ્ય રાસ લાઇવ અકિલાના માધ્યમથી. ( કેમેરામેન: સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શિશાંગીયા)

અકિલા ન્યૂઝ : રાજકોટના હનુમાન મઢી ચોકમાં થતી પ્રાચીન ગરબી એટલે મોમાઈ ગરબી મંડળ જે છેલ્લા ૪૦ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરે છે, નિહાળો બાળાઓ નો ભવ્ય રાસ લાઇવ અકિલાના માધ્યમથી.
કેમેરામેને : સંદિપ બાગથરીયા
રિપોર્ટ : નિલેશ શિશાંગીયા
(11:38 PM IST)










