News of Friday, 15th May 2026
અકિલા ન્યૂઝ : રાજકોટમાં હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ થયા બાદ પોલીસે ઇમરાન રાઉમા નામના હેડ કોન્સ્ટેબલની પોલીસે કરી છે ધરપકડ, ભોગબનાર મહિલા મીડિયા સમક્ષ જણાવી આપવીતી, મહિલા અને દીકરીને ધમકી આપ્યા, ન્યુડ વીડિયો બનાવી બ્લેકમેલ, દીકરી સાથે પણ અડપલા કર્યાનો ભોગબનાર મહિલાએ કર્યા આક્ષેપો, વિશ્વ હિન્દુ પરિષદનો મહિલાને મળ્યો સાથ. : જુઓ વિડિયો

(1:26 PM IST)










