તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 8th October 2026
અકિલા ન્યુઝ : રાજકોટના કાલાવડ રોડ ન્યૂ નાના મૌવા પાસે ૫૧ વર્ષથી થતી પ્રાચીન ગરબી એટલે ખોડિયાર ગરબી મંડળ જેમાં પ્રાચીન પરંપરાગત રાસ જેમકે માતાજી નો હિંડોળો, મહિષાસુર રાસ, ગૂંથણ રાસ સહિત અનેક રાસ નવરાત્રિ દરમિયાન રજૂ કરવામાં આવે છે ત્યારે નવરાત્રીને લઈ બાળાઓ પ્રેકટીશ કરી રહી છે, જુઓ લાઈવ દ્રશ્યો અકિલા સાથે. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડીયો

(11:03 AM IST)










