<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

#Akila #Live : વિધાનસભા 68 રાજકોટ (પૂર્વ) ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ અને ભાજપ પરિવાર દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ‘રંગ સનાતન’ કાર્યક્રમનું જાહેર જનતા માટે ભવ્ય આયોજન : આજે, ૨ સપ્ટેમ્બર ૨૦૨૬ બુધવારે પેડક રોડ પર આવેલ શ્રી બાલક હનુમાનજી મંદિર ખાતે ૪૦ કલાકારો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી રામ અને મહાદેવજીની ભસ્મ આરતી સાથે સનાતન સંસ્કૃતિ આધારિત સાંસ્કૃતિક પ્રસ્તુતિ : જુઓ વિડિયો

#Akila #Live : વિધાનસભા 68 રાજકોટ (પૂર્વ) ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ અને ભાજપ પરિવાર દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ‘રંગ સનાતન’ કાર્યક્રમનું જાહેર જનતા માટે ભવ્ય આયોજન : આજે, ૨ સપ્ટેમ્બર ૨૦૨૬ બુધવારે પેડક રોડ પર આવેલ શ્રી બાલક હનુમાનજી મંદિર ખાતે ૪૦ કલાકારો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી રામ અને મહાદેવજીની ભસ્મ આરતી સાથે સનાતન સંસ્કૃતિ આધારિત સાંસ્કૃતિક પ્રસ્તુતિ

 

(10:12 PM IST)