<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

‘અકિલા ચોક' રોશનીથી ઝળહળ્‍યો

 સમગ્ર શહેર દિવાળી-નૂતનવર્ષની ઉજવણીમાં ઓતપ્રોત બન્‍યુ છે. વિવિધ વિસ્‍તારોમાં અનેરી સજાવટ થઇ ચૂકી છે. ત્‍યારે યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત પાસેના ‘અકિલા ચોક' ખાતે પણ રોશની અને વિશેષ સુશોભનો કરવામાં આવ્‍યા છે. જે તસ્‍વીરમાં નિહાળી શકાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:34 PM IST)