<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

આજીડેમ ચોકડીઍ હિટ ઍન્ડ રનઃ પ્રોઢનું મૃત્યુ

રાજકોટ તા. ૩ઃ આજીડેમ ચોકડી નજીક અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતાં ઍક પ્રોઢનું મૃત્યુ થયું છે. જાણવા મળ્યા મુજબ આજીડેમ ચોકડી પાસે રાત્રીના અજાણ્યા આશરે ૫૦ વર્ષના પ્રોઢને કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું છે. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના ઍ. જે. રાણાઍ ઘટના સ્થળે પહોîચી કાર્યવાહી કરી હતી.

(3:22 PM IST)