News of Thursday, 1st October 2026
એઇમ્સના રેસીડેન્સીયલ ડોકટરો હડતાળ ઉપર ઉતરી ગયા

રાજકોટ : એઇમ્સ હોસ્પિટલમાં નર્સિંગ ઓફીસર તરીકે ફરજ બજાવતા અધિકારીએ મહિલા તબીબની છેડતી કરાયાનું બહાર આવ્યું છે. આ મામલે આજે અનેક તબીબો એઇમ્સ હોસ્પીટલના ઇમરજન્સી ટ્રોમ પાસે હડતાળ ઉપર બેસી ગયાનું પણ જાણવા મળેલ છે. આ મામલે પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ એઇમ્સના ડે. ડાયકેરટર અંકુર પ્રતાપને રજૂઆત કરેલ છે.
(3:30 PM IST)










