<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

અવધ રોડની સોસાયટીમાં મહિલા પર સળગતો ફટાકડો ફેંકાતા દાઝી ગયા

 

રાજકોટઃ કાલાવડ રોડ પર અવધ રોડની વૃંદાવન સોસાયટી એલ-૩૦૪માં રહેતાં કિરણબેન દિપકભાઇ ચાવડા (ઉ.વ.૩૪) દિવાળીની રાતે બારેક વાગ્‍યે સોસાયટીમાં ચાલીને જતાં હતાં ત્‍યારે કોઇએ માથે સળગતો ફટાકડો ફેંકતા દાઝી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ પોલીસ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(3:08 PM IST)