<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવભક્‍તિ

શ્રાવણ માસ મધ્‍યકાળમાં પહોંચી ગયો છે. શિવભકતો દ્વારા ભાવથી શિવભક્‍તિ ચાલી રહી છે. આજે શ્રાવણના ત્રીજા સોમવારે શિવમંદિરોમાં અનેરા સુશોભનો સાથે અભિષેક, પૂજા, આરતી  અને સત્‍સંગ કાર્યક્રમો થયા હતા. તસ્‍વીરમાં પંચનાથ મહાદેવ, કાશિવિશ્વનાથ મહાદેવ સહીતના મંદિરોમાં થઇ રહેલ શિવપૂજન નિહાળી શકાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:31 PM IST)