<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

નિર્મળ, નિખાલસ અને નિઃસ્‍વાર્થ નેહનું નજરાણુ રાખડી

રાજકોટઃ આજે ભાઇ-બહેનના હેતને દર્શાવતો અને વરસાવતો રક્ષાબંધનનો તહેવાર છે. રક્ષાબંધન રક્ષણ આપવાના વચનનું પ્રતીક છે. આજે આ પવિત્ર પર્વ હરખભેર ઉજવાય રહયુ છે. લાડલી બહેન શુભાંગીનીબા મેઘરાજસિંહ ઝાલાએ પોતાના ભાઇ જયજીતસિંહને રાખડી બાંધી શુભકામના પાઠવી હતી. દુનિયામાં અનેક વસ્‍તુઓના મોલ છે પણ રાખડી અણમોલ છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(2:07 PM IST)