તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th August 2026
અકિલા ન્યૂઝ : રક્ષાબંધનના પવિત્ર ત્યોહારને લઈ રાજકોટના વિરાણી હાઈસ્કૂલના બાળકોએ પોતાના પોકેટ મની માંથી બનાવી ૪૫ ફૂટ લાંબી રાખડી, આ રાખડીમાં ૬૧૪૪ જેટલી સ્ટેશનરીની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, રાખડીમાં વપરાયેલ સ્ટેશનરીની તમામ વસ્તુઓ ગરીબ બાળકોમાં વિતરણ કરાશે. : જુઓ વિડીયો

(12:45 PM IST)










