તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th August 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ સ્થિત જય ગણેશ ટોયોટા શોરૂમ માં HILUX કારનું ભવ્ય લોન્ચિંગ, અનેક નવા ફીચર્સ સાથે આ કાર માર્કેટમાં લોન્ચ કરાઈ, શોરૂમના જનરલ મેનેજર કનું ભાદરકા, ડિરેક્ટર અશોક પટેલ, મેનેજિંગ ડિરેક્ટર નંદની પટેલ સહિત લોકોએ કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. " જુઓ વિડિયો

અકિલા ન્યૂઝ : રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ સ્થિત જય ગણેશ ટોયોટા શોરૂમ માં HILUX કારનું ભવ્ય લોન્ચિંગ, અનેક નવા ફીચર્સ સાથે આ કાર માર્કેટમાં લોન્ચ કરાઈ, શોરૂમના જનરલ મેનેજર કનું ભાદરકા, ડિરેક્ટર અશોક પટેલ, મેનેજિંગ ડિરેક્ટર નંદની પટેલ સહિત લોકોએ કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
(7:45 PM IST)










