તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
લોકમેળામાં ટીમ વીજ તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કાર્યવાહીઃ ટ્રાન્ફોર્મરોમાંથી કનેકશનો દેવાનું શરૂ

રાજકોટ : લોકમેળામાં લાઇટ, રોશનીનો ઝગમગાટ કરવા બેડી નાકા વીજ સબ ડીવીઝનની ટીમો લોકમેળાના મેદાનમાં ર૪ કલાક કામગીરી કરી રહી છે. અંદાજે ર૪ જેટલા ટ્રાન્સફોર્મરમાંથી વીજ પ્રવાહ ખેચવા કેબલ અન્ય સાધનોની કાર્યવાહી થઇ રહી છે. વીજ તંત્ર દ્વારા ૯૦ કિલો વોટના-૧૭ અને પ૦ કિલો વોટનું-૧ એમ કુલ ૧૮ કનેકશન અપાશે.૪ ફીડરમાંથી પાવર આવશે. અમુક સ્થળે જનરેટરનો પણ ઉપયોગ થશે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:57 PM IST)










