તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
શુક્રવારે રક્ષાબંધનઃ રાખડી બાંધવા માટે આખો દિવસ શુભ

શ્રાવણ સુદ પુનમ ને શુક્રવાર તા. ૨૮ ઓગસ્ટ ના દિવસે રક્ષાબંધન છે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા દોષ ન હોવાના લીધે આખો દિવસ-રાત્રી રાખડી બાંધવા માટે શુભ અને ઉત્તમ રહેશે રક્ષાબંધન ના દિવસે ચંદ્રગ્રહણ છે પરંતુ ભારતમાં દેખાવાનું નથી આથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું નથી આ દિવસે બધા શુભ ધાર્મિક કાર્યો થઈ શકશે. રક્ષાબંધન ના શુભ મુહૂર્ત ની યાદિ ચોઘડિયા પ્રમાણેઃ દિવસના શુભ ચોઘડિયા સવારે ચલ ૬.૨૯ થી ૮.૦૪,સવારે લાભ ૮.૦૪ થી ૯.૩૭,સવારે અમળત ૯.૩૭ થી ૧૧.૧૩,બપોરે શુભ ૧૨.૪૭ થી ૨.૨૩,સાંજે ચલ ૫.૩૨ થી ૭.૦૬, રાત્રીના શુભ ચોઘડિયા,રાત્રે લાભ ૯.૫૭ થી ૧૧.૨૩,અભિજીત મુહૂર્ત (બપોરે)૧૨.૨૩ થી ૧.૧૩,શાષાી રાજદીપ જોશી વેદાંત રત્ન મો. ૯૯૨૫૬ ૧૧૯૭૭
(3:55 PM IST)










