<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

વોર્ડ નં.૧૪ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદે દિવ્ય કરચલીયા

 

રાજકોટઃ અહિંના વોર્ડ નં.૧૪માં શહેર ભાજપ યુવા મોરચામાં શહેર ભાજપ યુવા મોરચામાં શ્રી દિવ્ય દિપકભાઈ કરચલીયાની નિમણુંક કરવામાં આવી છે. તેઓ અભ્યાસમાં ડોકટરની ડિગ્રીની તૈયારી કરી રહ્યા છે. તેઓ વિવિધ સામાજીક કાર્યો અને સેવા પ્રવૃતિ કરી રહ્યા છે. પોતાના વોર્ડ નં.૧૪માં સ્ટ્રીટલાઈટ, ડામરરોડ સહિતના પ્રશ્ને એકટીવ છે. દિવય કરચલીયાને તેમના મો.૯૦૯૯૦ ૬૬૯૬૯ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે

(3:46 PM IST)