<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

અકિલા ન્યૂઝ : આજે શીતળા સાતમ રાજકોટના બેડી પરા સ્થિત ૧૫૦ વર્ષ જૂનું શીતળા માતાજીના મંદિરે બહેનોની દર્શન કરવા ભીડ, બહેનો પોતાના બાળકોના સ્વાસ્થય, દીર્ધાયુ માટે શીતળા માતાજીને કુલેર અને નાળિયેર પ્રસાદ તરીકે અર્પણ કરી બાળકો માટેની માનેલી માનતા પૂર્ણ કરે છે. : જુઓ વિડિયો

(11:35 AM IST)